_kisuu Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_kisuu bites

...શીતળા સાતમ નું જમવાનું ચાલો જમવા .....
😋😋😋😋😋😋😋😋😋😋😋😋
#_kisuu 😜😜

વાલમની મીઠી વાતને એક કપ કડક ચા
એ જ તો છે તાજગી નો અહેસાસ....

#_kisuu 💞
#_chai

"છોકરી", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

#_krishna rajput 💞
#_kisuu 😜

👭🤗Lovely friends 🤗👭

પારકાં ને ક્યાં શોધવા અહીં, પોતાના ખોવાઈ ગયા.
રેતી જેવા હતા સપના મારા, મોજાં થી ધોવાઈ ગયાં.
વિતેલી વાતોને યાદ કરી તો, આંસુ છલકાઇ ગયા.
સંબંધો ઘણા મળ્યા મને પણ, અમુક દિલમાં સચવાઇ ગયા..
યાદોની તિજોરી ખોલી જ્યારે, આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલ પર છવાઈ ગયા..
🤝🤗🤝😍🤝😘🤝🤝😉🤝💞🤝😌🤝

જન્મ છે "જીવનની શરૂઆત".
સુંદરતા છે"જીવનની કળા
પ્રેમ છે"જીવનનો ભાગ"
પરંતુ, મિત્રતા છેઆજીવનનું હૃદય "

🤝Happy friendship day🤝
#_krishna rajput 💞 👭
#_kisuu 😜

"Frist love", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં,

#_krishna 💞
#_kisuu 😜

dear friends 🤗😍 🤗

દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હશે...!
હાથ ફેલાવીને હૈયું આપી દે એ मित्र...!!

#_kisuu 💞
#_dosti 👫

"જિંદગી", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક

#_krishna rajput 💞
#_kisuu 😜

#_FEELINGS थी વધારે#_STRONG,
તમારી #_SELF_RESPECT હોવી જોઈએ !!

#_kisuu 💞
#_self 🤷

थोड़ी "पागल" सी हूं 😜थोड़ी "Budhu" हूं 😌
"जिद्दी" तो बहुत हूं😉 "सुंदर" तो बिल्कुल भी नहीं हूं😘
पर जैसी भी हूं अपने "Friends" की शान 🤗और "Parents" की जान हूं💝

#_kisuu 💞
#_pagal 😅