_kisuu Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_kisuu Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _kisuu quote can lift spirits and rekindle determination. _kisuu Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_kisuu bites

દુનિયા ને ખુશ કરી ને શું કરશો સાહેબ,
જ્યારે તમે પોતે જ ઉદાસ હોવ..!

#_kisuu 💞

Paper Khatam Hone K Bad
Ajeeb Si khushi Milti Hai,
Aesa Lagta hai
Gareeb Ko Roti Mil Gai...

#_kisuu 💞

જીદગી મોજથી ચાલતી તી....
🧐😔😐🧐😔😐
અને exam આવી ગઈ ......

#_kisuu 💞

તારું રૂપ નહીં...
તારી લાગણી ગમે છે...
તારી આંખો નહીં...
એમાં ઉભરાતો પ્રેમ ગમે છે...
તારા હોંઠ નહીં...
એમાંથી બોલેલા શબ્દો ગમે છે...
મને તું નહીં...
બસ તું જ ગમે છે...

#_kisuu 💞

ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણું..!
ને બસ..
સામે જ આવી ગયું હોળી નું બહાનું..!!

#_kisuu 💞

#Rose

રોતું રહ્યું ફૂલ પુરી રાત...
લોકો ઝાકળ સમઝી જોતા રહયા ।
#_kisuu 💞