જંગલો કાપીને, વેકેશનમા jungle safari મા જાય..
ઝાડ કાપીને AC મા ઠંડક શોધે
નદીને પ્રદુષિત કરીને, RO મા પાણી ચોકખું કરે..
કેટલાય પ્રાણીઓનું નિકંદન કરીને, animal planet મા પ્રાણીઓને જુએ..
Disposable અને plastic ની વસ્તુઓ થી આખી દુનિયાને બગાડે અને પછી clean & green city ની વાતો કરે..
हे માનવ, તું શું કરવા ખોટા નાટક કરે...
#Happy World 🌎 Environment Day