H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

' જીવનમાં '
સૌથી સહેલું અને અઘરું શું છે,
' ભૂલ '
બીજા કરે ત્યારે કહેવું સહેલું છે,
ને જયારે આપણા થી થાય
ત્યારે સ્વીકારવું અગરું છે.
#H_R
જય શ્રી કૃષ્ણ
જય મહાદેવ

-E₹. H_₹

#H_R
-E₹. H_₹

દુનિયા ની સૌથી અસરકારક દવા છે, “#જવાબદારી ” જે જીવન માં થાકવા જ દેતી નથી.
#H_R

-E₹. H_₹

તૂટવા માટે તો હું પત્થર થી પણ નાં તુંટૂ, પણ અમુક વાર કોઈના શબ્દો થી પણ તૂટી જાવ...!! #લાગણીશીલ_માણસ
#H_R
-E₹. H_₹