Gujarati Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarati quote can lift spirits and rekindle determination. Gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Gujarati bites

માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય. - દાદા ભગવાન

વધુ વાંચવા માટે: https://dbf.adalaj.org/DFOsbsWN

#Pride #insult #motivationalquotes #gujarati #spiritualquote #quoteoftheday #quotesforyou #quotesandsayings #dadabhagwan #dadabhagwanfoundation

આજની તારીખે કોઈ પાસે સમય જ નથી ...
બધા બહુ busy છે. સાહેબ busy નહીં પણ productive બનો..

ત્યારેજ સમયનો સદુપયોગ થયો કહેવાશે..

#હેત #gujaratimatribhasha #gujaratiquotes #gujju #gujaratistory #gujaratitrendingreels #gujaratitrendingreels #gujarati #gujaratiwriter #productivelifestyle
https://www.instagram.com/p/Cz9bt3nSi9o/?igshid=MTc4MmM1YmI2Ng==

આત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે ! - દાદા ભગવાન

બ્રહ્મચર્ય વિષે વધુ જાણવા અહી ક્લીક કરો: https://dbf.adalaj.org/Qwth8wTB

#soul #aatma #celibacy #spiritualknowledge #quotesaboutlife #spiritualquote #quoteoftheday #dadabhagwanquotes #gujarati #gujaratistatus #dadabhagwan #dadabhagwanfoundation

મોક્ષમાર્ગ અઘરો નથી. સંસારમાર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી છે ! - દાદા ભગવાન

વધુ માહિતી માટે: https://dbf.adalaj.org/t8nj9W61

#moksha #worldlylife #spiritual #liberation #spiritualawakening #spiritualquote #selfrealization #quotes #gujarati #gujaratistatus #trending #quoteoftheday #dadabhagwanquotes #dadabhagwan

મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન! ✨💖



‘આરુણિ-નિવાસ’ માં એવું શું છે જે તેને એક સાધારણ ઘરથી અલગ, સુખનું સરનામું બનાવે છે?🏡

વાંચો, માણો, શેયર કરો અને તમારો પ્રતિભાવ લખી મોકલો ને...

✍️🙏👇👇👇👇

https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story...

-

-

-



#stories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal