Gujarat Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarat quote can lift spirits and rekindle determination. Gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Gujarat bites

Say no to all type of RUBBISH!! 🤚☹️
-
-
-
સારાંશ- એટલા પણ ખુલ્લા મનનું ન થવું કે, લોકો તમારી પરવાનગી વિના જ આવી આવીને પોતાનો ભાવનાત્મક કચરો તમારી પાસે ઠાલવે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You'll feel the difference.... 🏖/⛺️
-
-
-
સારાંશ - દુનિયાને એક પ્રવાસીની દ્રષ્ટીથી મૂલવશો તો, એ એક એવી જગ્યા લાગશે કે, જે કદાચ તમને ગમે અને કદાચ ન પણ ગમે પણ, એક મુસાફરની દ્રષ્ટીએ જોશો તો જાણી શકશો કે, રહેવા માટે આનાથી અદ્ભુત જગ્યા હોઈ જ ન શકે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You can't neglect them.. 👉👶👧👨‍🦱
-
-
-
સારાંશ- માતા-પિતાએ સારું વર્તન માત્ર એટલે જ નથી કરવાનું કે, તેઓ એવું શીખીને મોટા થયા છે પરંતુ, એમ કરવું વધારે જરૂરી એટલે પણ છે કે, તેઓ શું કરી રહ્યા છે એ જોઇને કોઈ મોટું થઇ રહ્યું છે... તો, આ સૌથી મોટી જવાબદારી છે... છે ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Unaware they keep on lying.. 🙃😌
-
-
-
સારાંશ- નાના-નાના ફાયદાઓ માટે સતત જુઠું બોલતા લોકો જાણતા નથી કેે આપણે તેઓના કારણેે વિશ્વાસ જેવી કિંમતી જણસ ગુમાવીએ છીએ અને લાગણીઓ ઘવાયા કરે એ નફામાં...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If you're a brave-heart... cowards must not attempt it! 💥✨
-
-
-
સારાંશ- સમય અને સંજોગો સાથ આપતા હોય અને તમે બદલો લેવા સક્ષમ પણ હો છતાં, જો તમે માફ કરવાનું પસંદ કરો છો તો એ ખરેખર તમે તમારી શક્તિ પુરવાર કરી કહેવાશે.. આ એક જ ડગલું સાધારણ થી અસાધારણનું અંતર કાપી આપે છે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Give it a try.. 🍲🎼🧒
-
-
-
સારાંશ- શિખામણ કે સલાહ આપીએ તેના કરતા સારું ભોજન, સંગીત અને ખડખડાટ હાસ્ય શેયર કરીએ તો, મિત્રોનું લીસ્ટ લાંબુ બને છે.. (ભક્તજનો કમાવા માટે શિખામણ જ ઉપયોગમાં લેવી!)... ગેરંટી મારી! 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આમ રાત આખી જાગવાનું ક્યાં લગી
શું આવી જ હોય છે "અલ્પ" દિલ્લગી

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal

#alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #march2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry #poet #poetrylover #hindi