The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Emotions quote can lift spirits and rekindle determination. Emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Life has never been gender biased when a person works on making it meaningful and valuable, has it been? 🤔🤷♀️ You may have read this article in Gujarati, try this in English too... you'd equally enjoy it! 😊 Please don't forget to rate the article and your comments are forever welcome.. 🤗✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/eng-men-and-women-superior-or.../ #article #genderequality #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
જીવનમાં એક તબક્કા બાદ લગભગ દરેકને જે લાગણીની ખામી વર્તાય છે એ છે સદ્ભાવ! પ્રેમનું શ્રેષ્ઠત્તમ સ્વરૂપ સદ્ભાવ છે! વાર્તાઓએ આપણને તેનું માત્ર એક જ પરિમાણ બતાવ્યું છે કદાચ પણ, હકીકતમાં પ્રેમનાં કેટકેટલા રંગ-રૂપ અને ડાયમેન્શન છે એ જે અનુભવે એ જ જાણી શકે છે.... 🌈💝 આં નાનકડી મ્યુઝીકલ 🎵🎶 વાંચી, સાંભળી આપના વિચારો ચોક્કસ લખી જણાવશો... 🎧🎼✍️🙏 - - - https://swatisjournal.com/third-dimension-a-gujarati.../ #musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
મનુષ્ય કુદરતનું શ્રેષ્ઠત્તમ સર્જન છે એમ માનીએ ત્યારે આપોઆપ જ એ સ્વીકારીએ છીએ કે, તેનામાં પણ ઈશ્વરીય અંશ છે. પ્રકૃતિએ માણસને આ દિવ્યતા આપતા પહેલાં એ સ્ત્રી છે કે પુરુષ એવો કોઈ પક્ષપાત કર્યો નથી કેમકે, વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ તેનાં કાર્યની વહેંચણીનો એક ભાગ માત્ર છે એમ મારું માનવું છે. એટલે કે બીજા સજીવોની માફક જ આપણે પણ કોઈ નિશ્ચિત કામ કરવા માટે જ અહીં છીએ. તો, નૈસર્ગિક કાર્યોની પૂર્તિ માટેનાં સાધનો વચ્ચે કોઈ સ્પર્ધા કે સરખામણી શક્ય છે ખરી? 🤷♀️ લેખ વાંચો, રેટિંગ આપો અને આપના વિચારો મને લખશો જરૂર.... ... ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-men-and-women-superior-or.../ #relationships #lifelessons #articles #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
શું આપ પણ માનો છો કે, વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ બનાવે. શું મેળવીશું એ કદાચ આપણા નિયંત્રણમાં ન હોય છતાં, સપનાની પાંખો વિસ્તારવા પર કોઈનો અંકુશ નથી! 🧚♀️✨ કવિતા પર આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. અને રેટિંગ બદલ એડવાન્સમાં જ આભાર! 🙏🤗✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/me-joyaa-chhe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
સામાન્ય રીતે સારું-નરસું એ દરેકનાં જીવનનો ક્રમ હોય જ છે અને તેમાં પોતાની જગ્યા કરી લઈ પોતાને માટે સારી પરિસ્થિતી સર્જવા માટે બધાએ મથતાં રહેવું પડે છે, મારા માટે એ “જીવન”ની વ્યાખ્યા છે. 💖😇 Please share, rate, like n comment on the post! 🙏✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k.../ #Gujarati #articles #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
નવા જોડાયેલા વાચકમિત્રો માટે સપ્રેમ ફરીથી એકવખત શેયર કરી રહી છું આ મ્યુઝીકલ! 😊🤗 મ્યુઝીકલ એટલે એક ટૂંકી વાર્તા કે જેનો અંત એક ગાયન સાથે થાય.. આંખ અને કાન બંનેને મનોરંજન પૂરું પાડતી આ વાચ્ય-શ્રાવ્ય ટૂંકી વાર્તા માણી અને મને જરૂર પરત લખશો.. હું રાહ જોઉં છું.. લખશો ને? ✍️🎧🎼 - - - https://swatisjournal.com/vyasan-a-gujarati-musical-short-story/ #musically #music #story #musical #tales #shortstory #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
It’s an era of commercialization yet the basics remain the same for any place in the world you can think of. It’s all about feeling good at the end of the day! 😇😊 Read, Rate n Comment on the article without fail please.. 👍✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/from-stress-to-beauty-reasons.../ #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું? 💘🤷♀️ આવી જ કોઈ મૂંઝવણમાંથી આપ પસાર થયા હો કે થતા હો તો મને ચોક્કસ લખી જણાવશો.. આપણે બંને સાથે મળીને શોધીશું કે કરવાનું શું?😅🙏 Please don't forget to like, rate, share n comment! 👍✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - https://swatisjournal.com/karvanu-shu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
"यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥🌺🌼🌸 This shlok from Shrimad Bhagvat Geeta has it all about the reason for incarnation of the Supreme God. Dashavatar serves as a chronicle of how, as what and why would ‘He’ descend! 🕉✨ Please read, rate, like and share the article... n yes, don't forget to write me back in comment section! 🙏✍⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - https://swatisjournal.com/eng-dashavatar-divine-forms-of.../ #series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser