પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે, અને જે પ્રવૃત્તિઓ માટે તમને સ્પષ્ટતા નથી તે તમે લાંબા સમય ચાલું રાખી શકતા નથી, સાચું નેં? તમેં પણ માતૃભારતી નેં સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
🙏 🙏
#bites પર લાઈક અને કોમેન્ટ આપવાથી જ તમે બાઈટ માં રહેલી સુખદ અનુભુતીને મનમાં ઉતારી શકવાની કે મનની સ્પષ્ટતા રાખી શકશો.