1 ધબકારે 2 દિલ ચલાવી લેજે
ક્યારેક રડતો હોવ તો તારા દિલ પાસે લગાડી હસાવી લેજે,
ક્યારેક તારી યાદ માં રડવું આવે તો ચલાવી લેજે,
ક્યારેક દિલ નામ પૂછે તો મારું નામ જણાવી દેજે,
ક્યારેક સાંજે નીંદર ના આવે તો મને યાદ કરાવી દેજે
ક્યારેક મારો પ્રેમ હદ થી વધી જાય. તો વહાલ કરી લેજે
ક્યારેક બોલવા માટે શબ્દ ના હોય તો ચૂપ રહી જણાવી દેજે
ક્યારેક ધબકારો અનુભવાઈ ત્યારે હું યાદ કરતો હોઈશ
ક્યારેક વિરહ ની વેદના ના સહાય ત્યારે હું રડતો હોઈશ
જ્યારે દિલ પૂછે 1 ધબકારે કેટલા જીવ છે તો 2 પંખી જણાવજે
જ્યારે દિલ પૂછે નામ મારું તો અંદાજ જણાવજે
#અંદાજ
#દિલ
#પ્રેમ
#વિરહ
#દિલ