Gujarati Quote in Story by Purvi Jignesh Shah Miss Mira

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર હું મારાં ભૂતકાળ માં સરી ગઈ.કોને મળી ખબર છે મિત્રો?લાગણી..સંવેદનાં..ભાવના..ભૂલ..આકાંક્ષા..અપેક્ષા..બાપ રે આવા બહું બધાં મળ્યા મનેં મારા પોતાનાં.આશ્ચર્ય માં પડી ગઈ હું તો??ત્યારે આ બધાં માં કેટલી નિર્મળતા..પવિત્રતા..નિર્દોષતા હતી.અને અત્યારે આ બધા ની સાથે ફ્રી માં ભળી ગયેલો સ્વાર્થ મેં જોયો.ફરી આશ્ચર્ય ??પણ..એને તો સાલા ને મેં બિવડાવી ને ભગાડી જ દીધો.લાગે છે કે ભૂતકાળ મારો વર્તમાન બની ગયો..આનંદ..પરમઆનંદ..મજ્જા મજ્જા ને જલસો પડી ગયો ભાઈ..

Gujarati Story by Purvi Jignesh Shah Miss Mira : 96664125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now