"રાજ રાજેશ્વરી આઈ શ્રી ખોડીયાર માતાજી, સદગુરૂદેવ સંતરામ મહારાજ ,પરમ પૂજય મહંત શ્રી નારાયણદાસજી મહારાજ આજના આ દિવાળીના પાવન પર્વ નિમિત્તે આપ દરેક સર્જકમીત્રોને લાંબુ આયુષ્ય અર્પણ કરે આપના કલમો થકી નીતનવીન સર્જન થાય એવી મારી જગતજનની ખોડીયાર માતાજીના ચરણકમળમાં પ્રાર્થના સાલમુબારક નૂતનવષૉભિનંદન "