માતૃભારતી માં મિત્રો નો મેળાવડો લાગ્યો....સારાં મિત્રો પસંદ કરી લેવાં ની શરતે મેળા માં આવવા નું આમંત્રણ મળ્યું....મનેં તો ભાઈ એ જરા પણ ના આવડ્યું .....કેમ?ખબર છે?દોસ્તો.....અહીં તો બધા જ મનેં સારા પણ લાગ્યા અને મિલનસાર...મળતાવડા....અને...વ્હાલાં પણ લાગ્યા....અને...મિસ.મીરાં મનેં બનાવનાર મારાં માધવ નાં પ્યારાં પણ લાગ્યાં.....