ત્રણસો રૂપિયા જો ખોવાઇ જાય અથવા તો ક્યાંક પડી જાય તો આપણે એને શોધવામાં પૂરેપૂરી મહેનત કરીએ છીએ..કેમ કે આપણે મન એ ત્રણસો રૂપિયા ત્રણ હજાર સમાન હોય છે.. અને આ જ ત્રણ સો રૂપિયા કોઈ કરોડપતિ નાં પોકેટમાં થી પડી જશે તો એ ઘૉયરા ત્રણસો રૂપિયા..એમ માની જતા કરશે કારણ..તેનાં મન આ ત્રણસો રૂપિયા ત્રણ રૂપિયા સમાન છે...
કોઇપણ વસ્તુ ની વેલ્યુ..વેલ્યુએબલ માણસ ને જ હોય છે.. કળાની કદર કલાકાર ને જ હોય છે..મારી તમારી જેવા મન કળા કાઈ જ નથી.. - પરેશ મકવાણા