અહીંયા તો રોજ કોક નું એઠું ઝેર પીવાનું,
ઝેર પીઈ ને પણ હસતાં હસતાં જીવવાનું,

આખો તમારી પણ નજર દુનિયા પર કરવાની,
દાવ તમારો પણ આખી દુનિયા રમવાની,

જો હિંમત હોઈ તો માનવી બનજે,
બાકી કોક ની કોખે આવી માનવી હાથે મરજે,

Gujarati Quotes by BHAVESHSINH : 806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now