Gujarati Quote in Story by Purvi Jignesh Shah Miss Mira

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અેકવાર કૃષ્ણ જમતાં જમતાં ઉભાં થઈ દોડ્યાં.અને બહાર જઈ ને તરત પાછાં આવ્યા.રુકમણીજી એ ત્યારે પૂછ્યું "સ્વામી તમેં આ શું કર્યુ મનેં કાંઈ સમજાયું નહી."ત્યારે માધવે કહ્યું.....વ્હાલી....મારાં ભક્ત ને કોઈ પથ્થર મારતું હતું એટલે બહાર હું તેને બચાવવા ગયો.પણ..મારી રાહ જોયાં વગર એણે જાતે જ બચાવ માટે પથ્થર ઉપાડી લીધો.એટલે હું પાછો આવી ગયો.એને મારી જરુર જ નથી કારણકે એને પોતાનાં પર મારાં કરતાં વધારે વિશ્વાસ છે.તો મારે એની ચિંતા કરવાની જરુર જ નથી.કારણ કે એની ચિંતા એ પોતે જ કરી લે છે.મારું કામ તો ત્યાં જ પુરું.

Gujarati Story by Purvi Jignesh Shah Miss Mira : 79035210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now