આપણે સારા રહેવું હશે તો એ માત્ર
આપણે જ આપણી જાત ને સારી રાખી
શકીએ છીએ. બીજા લોકો આપણને
શિખામણ આપી શકે પણ સુધારી ન શકે.
શિખામણ પણ ખોટી હોતી નથી પણ અંતે
તો આપણા અંતર આત્મા નો જ
અવાજ થી સારા રહી શકીએ છીએ.

Gujarati Blog by Mehul Dusane : 745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now