આજે આકાશ કંઇક ઘવાયુ છે.
પવન નું જોર પણ સવાયું છે.
જાણે કોઇ વાદળ,
કોઇના ખ્યાલ માં ખોવાયું છે.
ભાન ખોઇ બેઠુ છે,કોઇની યાદમાં
કોઇના ખ્યાલ માં!!
એટલે તો ભિજાંયો છું
બિન મૌસમ વરસાદમાં,
કોના ખ્યાલમાં,તે સવાલમાં
જોઇ રહ્યો છુ,આ આકાશ માં
બુંદ બુંદ વરસાદના પાણીમાં
ચહેરો કંઇક તેમ ભિંજાયો છે.
જાણે રાધા જોઇ,કૃષ્ણ મલકાયો છે.
ઠંડો પવન પણ ફુંકાયો છે.
સાથે વિજળી ના અવાજથી
આ આભ ધુરાયો છે.
આ કેવો સુંદર માહોલ સજાયો છે!!!
બિન મૌસમ વરસાદ માં
આભ ધવાયુ, પવન જોર સવાયુ, અને વાદળ થી રડાયુ છે

Gujarati Shayri by mayank makasana : 523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now