નાસ્તિકની ડાયરી
આજકાલ ઘણા યુવાનો અને મિત્રો ના મોઢે એવુ સાંભળવા મળે છે કે સાઉદી જેવુજ હોવુ જોઇએ. એટલે કે સામંતશાહી, રાજાશાહી.
કેમ? લોકો નિયમોનુ પાલન કરે એટલે.
જો તમે જોશો એવલોકન કરશો તો સામંતશાહીની તરફદારી કરતા લોકોજ નિયમો તોડતા દેખાશે.
કારણ?
એમની માનસિકતા ગુલામ હોય છે. જો કોઇ આકા એમની ઉપર નજર રાખવા વાળો ના હોય તો એ નિયમોનુ પાલન ના કરે.
દાખલા તરીકે ઘણા બાળકોને જોશો તો એમના મા બાપના હાજરીમાં શાંત રહે પણ જેવા એમના મા બાપ જાય એ એમના અસલી રૂપમાં આવી જાય.

Gujarati Blog by Chetan Gajjar : 444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now