નાસ્તિકની ડાયરી
સમાનતા એ અસત્ય હતુ, છે અને રહેશે. એક મા પણ પોતાના બંન્ને સંતાનોને સરખો પ્રેમ નથી કરતી.
અસમાનતા જ સત્ય છે કારણ કે બીજા કરતા સુપેરીયર બનવુ એ માણસ માત્ર પ્રકૃતિ છે. ખૂબજ ઓછા લોકો હોય છે જે દૂષણથી અછૂતા હોય છે અને એજ કદાચ સાચી ખુશીને પામી શકે છે.
એનો મતલબ એ નથી કે સમાનતા તરફ જવાના આપણા પ્રયાસો આપણે છોડી દેવા જોઇએ.
હંમેશા બે પ્રકારના સત્ય હોય છે.
1) પ્રેક્ટિકલ સત્ય – જે સમાજમા પ્રવર્તેલુ છે
2) સનાતન સત્ય – જે પ્રેક્ટિકલી અસત્ય છે પરંતુ એ સત્યને આપણે સિધ્ધ કરવાનુ છે

Gujarati Blog by Chetan Gajjar : 422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now