"કપડા થી ઓળખે છે દુનીયા,
ને પૈસા થી તોલાતુ માણસપણુ !

લાગણી રડતી રહી બજારમાં સાહેબ,
ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ...!!"

Gujarati Quotes by Nitesh Gunani : 231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now