મીસઇન્ટરપ્રીટેશન, સીલેક્ટીવ એપ્રોચ અને સ્થાપિત હિતો મુખ્ય કારણો છે એ બદલાવને રોકવા માટેના.
છેલ્લે: જેમ અમુક લોકોનુ માનવુ છે કે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવા કૂણુ વલણ અપનાવવુ જોઇએ એ લોકો એમનાથી વિરુધ્ધ વિચારધારા વાળા સાથે કૂણુ વલણ દાખવતા જોવા નથી મળતા.
આપણી કટ્ટરતા સામે વાળાઓને વધારે કટ્ટર બનાવી દે છે.