મારા પ્રેમ ની કડી છે તુ,
મારા સ્વપ્નાઓનું બંધારણ છે તુ.
મારી રાત નુ સુકુન, ...
મારી સવાર ની અઝાન છે તુ.
મારા દિલ થી લઈ રોમે રોમ નુ સ્પર્શ છે તુ,,,
ખબર નઈ પણ કંઈક ખાસ છે તુ...
આખું જગ ઘૂમી લઉ તો પણ મને નઈ મળે ક્યાંય તુ,,
મારા માટે બસ તુ ,,અને તુજ.....
મારા ઘર ની રોનક છે તુ, તો મારા પ્રેમ નુ પ્રતીક છે તું.
બસ મારો શ્વાસ અને વિશ્વાસ છે તુ.....
તારો શ્રેયુ..........બસ તુ