4)      નાસ્તિકતામાં કટ્ટરતા નથી એટલે એને કોઇપણ બંધનમાં બાંધી ના શકાય. જે લોકો આવા સવાલો ઉઠાવે છે એ લોકો નાસ્તિકતાને પણ એક ધર્મ બનાવવા ઉત્સુક છે જેથી એને પણ ધર્મની જેમ નિયમોથી બાંધી દેવામાં આવે. તમે નાસ્તિક છો તો તમે આવુ કેમ કરો છો, તેવુ કેમ કરો છો? અરે ભાઇ ઘણાખરા તહેવારોનુ ભગવાન કરતા વધારે સામાજીક મહત્વ છે, સાંસ્કૃતિક મહત્વ છે.

5)      હુ એવુ માનુ છે કે જેમ આજે લોકો એવી રીતે ઝઘડે છે કે મારો ધર્મ મોટો, મારો ભગવાન સર્વોપરી એવી રીતે જો નાસ્તિક લોકો પણ જો કટ્ટર બની જાય તો કાલે ઉઠીને એ પણ ઝઘડાનુ મૂ

Gujarati Blog by Chetan Gajjar : 1409
Chetan Gajjar 7 year ago

Ek Citizen Tarike, Ek Putra Tarike, Ek Pati Tarike Karan Ke E Pramanik Hoy Chhe...

Chetan Gajjar 7 year ago

Nastik Loko Vadhare Javabdar Hoy Chhe...

PUNIT 7 year ago

પ્રથાઓ ને નિયમોનું રુપ આપી ઇમ્પલીમેંટ કરાવા વીળા મઠીધીશ બન્યા

PUNIT 7 year ago

સ્વતંત્રતા માટે વિદ્રોહી બની નાસ્તીકો કહેવાયા , માનવજીવન ની જવાબદારી સમજી નવી પ્રથા શર્રુ કરવા વાળાઓ અવતાર કહેવાયા

PUNIT 7 year ago

જીવન ના અસ્તિત્વ માટે સ્વતંત્રતા અને જવાબદારી બને ની જરૂરીયાત છે

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now