નાસ્તિકની ડાયરી

ડર કે ભય કે ઇનસિક્યુરીટી

ઘણાના મત મુજબ આ ત્રણેય વસ્તુ જરૂરી છે પ્રગતિ માટે. ડર કે ભય કે ઇનસિક્યુરીટી તમને હંમેશા સજાગ રાખે જ્યારે, કંઇક કરવા માટે પ્રેરણા આપે છે.

હુ કહુ છુ કે ડર માણસને પ્રાણી બનાવી દે છે. ડર માણસને માનવતા છોડવા મજબૂર કરે છે. ડરેલો માણસ ઘણુબધુ ભેગુ તો કરી શકશે પણ, ઘણુબધુ કમાઇ તો શકશે પણ જીંદગીને માણી નહિ શકે.

લક્ઝરી ખૂબ હશે પણ મનની શાંતિ નહિ હોય.

સાચો ધર્મ તમને મનની શાંતિ તરફ લઇ જાય છે, લક્ઝરી તરફ નહિ.

એટલે જ ભગવાનનો ડર કદાપિ માનવતા નથી લાવી શકી

Gujarati Blog by Chetan Gajjar : 1316
PUNIT 7 year ago

ડર જરૂરી ત્યાસુધી જ્યાં સુધી સમજણ કે ज्ञान ના કેળવાય જેમકે વડીલો બાળકોને રાત્રે ભુત ના ભય થી સુવાડે પછી તો બાળકો યુવાન બની વોટસએપ રમવાના જ

PUNIT 7 year ago

According Sanatan Culture Ultimate Goal Is Satchit Anand

PUNIT 7 year ago

એ બૌદ્ધ ધર્મ ની માન્યતા છે ,શાંતિ માત્ર પ્રાથમિક જરૂરીયાત છે, જે જીવન ના બધા જ અહેસાસ નો સ્વાદ પારખવા માટે છે

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now