ખબર ના હતી તમારી મિત્રતા થશે
દિલ ભિંજાય એનું નામ દોસ્તી હશે
સ્વઁગ ની ગલી ના સરનામા હું શુ કામ રાખું
જયાં મારા મિત્રો ત્યાજ મારી જન્નત હશે
#GRV

Gujarati Shayri by Gaurav Panchal : 1210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now