Quotes by Gaurav Panchal in Bitesapp read free

Gaurav Panchal

Gaurav Panchal

@gaurav


I am back.
Be ready for #HuAneMariVato .

એ ઝરમર ઝરમર વરસે અને મને, પાણી પાણી, કરી નાંખે. ...આ તે કેવું?

મારું મન, ધોધમાર વરસે, અને એક ટીપું પણ, એને ન સ્પર્શે! ...આ તે કેવું!?

#તું અને તારી વાતો

Read More

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,

બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
#તું અને તારી વાતો

Read More

તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો.
કારણ કે,એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..

#તું અને તારી વાતો

બસ ખાલી હસતાં રહો...
દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે...

કે આને વળી કઈ વાત નુ સુખ છે..

#તું અને તારી વાતો

મેં તો મારી વાત કરી દીધી છે...
તું તારી વાત ક્યારે કહે છે.??

#તું અને તારી વાતો

એક મનગમતી આંખો એવી રીતે સલામ કરી ગઈ,
કે મારી આખી જિંદગી એના નામ કરી ગઈ.

#તું અને તારી વાતો
#ગૌરવ

તું તારી નજર ને ઝુકાવી ને રાખજે..

ખબર નહિ ક્યારે પ્રેમ થઈ જાય તારી આ નજરોથી..

#તું અને તારી વાતો
#ગૌરવ

આપણા લીધે કોઈ રડે તો આપણે વ્યર્થ છીએ
આપણા માટે કોઈ રડે તો સમજી લો
આપણા જીવન નો કોઈ અર્થ છે.

#તું અને તારી વાતો
#ગૌરવ

Read More

પ્રેમ તો બધા કરે છે સાહેબ,
ક્યારેક દોસ્તી કરી જોજો.

મજા આવશે.

#તું અને તારી વાતો
#ગૌરવ