મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.
કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક સમજાવે છે:
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ
કેન્દ્રિત રાખજે.
અર્જુન પૂછે છે .
બધું મારે જ કરવાનું ?
તો તમે શું કરશો ?
જવાબ મળે છે . જે તારાથી ન થાય એ હું કરીશ.
અજુઁન.
એવું શું છે જે મારાથી નહીં થાય ?
કૃષ્ણ . હું પાણીને સ્થિર રાખીશ.'....
Always believe in God