સ્ત્રી એટલે તો શક્તિનો અગાધ ધોધ 

સ્ત્રી એટલે લાગણીઓનું કોમળ ઝરણું

સ્ત્રી એટલે વજ્ર જેવા પુરુષની છાતીમાં રમતી કુમાશ

સ્ત્રી એટલે  કૂંપળ અંકુરિત કરીને વૃક્ષ ને વિકસવાની  તક આપતું ધરતીના ગર્ભ માં રહેલું બીજ.

Gujarati Shayri by Preeti Pathak : 1141
Guddu 7 year ago

ok sure mam

Preeti Pathak 7 year ago

http://preeti2preet.wordpress.com સ્ત્રીઓને અનુલક્ષીને વર્ડપ્રેસ પર મારી First Ever પોસ્ટ. http://preeti2preet.wordpress.com પર વાંચો

Guddu 7 year ago

mindbloing mam

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now