એંસી વર્ષ ના યુગલ નુ સ્વાસ્થય બહુ જ સારુ હતુ એટલે કોઇએ પુછ્યુ કે, કાકા આનુ રહસ્ય શું છે??
કાકા: લગ્ન પછી અમે નક્કી કર્યુ કે જ્યારે પણ ઝઘડો થાય એટલે જેનો વાંક હોય એણે પાંચ કીલોમીટર ચાલવાનુ.... અને તમને ખબર હશેકે વાઇફ નો કોઇ દી’ વાંક હોય જ નહીં.....
ઇ તો ઠીક પણ તમારા વાઇફ પણ તંદુરસ્ત છે, એનુ શું રહસ્ય છે....
કાકા: હું જાવ એટલે ઇ મારી પાછળ પાછળ ચેક કરવા આવે કે હું ખરેખર ચાલુ છું કે કોઇ બગીચા માં બેસી ગ્યો છુ..