એક એવો દરવાજો, કે જેમાં પ્રવેશતાં જ, આપણને એવી દુનિયા મળે, કે જે
ન માત્ર આપણા મનનો ભાર હળવો કરે,
પરંતુ એની સાથે-સાથે, એ આપણને
સાચી શાંતિ પણ આપે,
પરંતુ હા, એમાં પ્રવેશવું એ.....
"જેવા તેવાનું કામ નથી" કેમકે
એ દરવાજાનું નામ છે, વાસ્તવિકતા.
- Shailesh Joshi