સુંદરતા તો ચેહરા
મા હોય છે, પણ
સાચી ઓળખ તો
સંસ્કારમાં હોય છે
વર્તન સારું હોય તો
દિલ જીતી શકાય.
નહિ તો રૂપ પણ
કોઈ કામ નું નથી ..!

Gujarati Quotes by Gautam Patel : 112040973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now