🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
આ દિવાળી આપના જીવનમાં
સુખ ,
શાંતિ ,
સમૃધ્ધિ ,
આરોગ્ય અને
ખુશાલી પ્રદાન કરે .
દિવડા નો જળહળતો પ્રકાશ જેમ અંધકારમય રાત્રી ને પણ પ્રકાશમય બનાવે છે , તેમ આપના જીવનને પણ પ્રકાશિત કરે .
એ જ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના .
🪔🪔🪔🪔🪔 શુભ દીપાવલી 🪔🪔🪔🪔🪔