સુખ અને શાંતિ
કોઈને પણ,
સળંગ નથી મળતી,
કેમકે,
ત્યાં સુધી પહોંચવાનો માર્ગ
"વાયા"
દુઃખ, અને અશાંતિ થઈને જ જતો હોય છે,
માટે
જેને પોતાના જીવનમાં
જેટલું વધારે સુખ જોઈતું હોય,
એણે એટલા દુ:ખો, અને
જેને જેટલી વધારે શાંતિ જોઈતી હોય, એણે એટલી અશાંતિઓનો,
સામનો તો કરવો જ પડશે.