Gujarati Quote in Good Morning by Shailesh Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં હું શું કરી શકું એમ છું ?
અને
હમણાં મારે શું નથી કરવા જેવું ?
રોજ સવારે આ બે વાક્યો પર વિચાર કરી જો દિવસની શરૂઆત કરવામાં આવે,
તો એ દિવસમાં, ભૂલો ઓછી,
અને આપણા ભવિષ્યને લઈને આપણામાં જે ડર છે,
એ પણ ધીરે ધીરે ઓછો થવા લાગશે.

Gujarati Good Morning by Shailesh Joshi : 112033749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now