ઈચ્છાઓ બે પ્રકારની હોય છે,
એક જે અંદરથી ઉદભવે છે,
જ્યારે બીજી, એતો સતત બહારના
પરિબળોથી આકરસાઈને, એક પછી એક,
ઉદભવતી જ રહે છે,
આમાં પહેલી ઈચ્છા છે,
એ લગભગ આપણે પોતે
પુરી કરી શકીએ છીએ,
જ્યારે બીજી ઈચ્છાઓ,
"લગભગ આપણને પૂરા કરી દેતી હોય છે.
- Shailesh Joshi -