વિશ્વાસ
વિશ્વાસ જો પોતાના પર હોય તો સફળતા મળે
ને બીજા પર હોય તો દગો મળે ,
પોતાની શ્રદ્ધા પર હોય તો ભગવાન પણ મળે
ને કર્મો પર હોય તો મોક્ષ પણ મળે ,
વિશ્વાસ છે કોઈ વ્યક્તિ જો હોય તો બધું મળે
ને ના હોય તો કંઇ ન મળે ,
જ્યારે તૂટે વ્યક્તિ ના વિશ્વાસ ત્યારે
એકલતા મળે ,
ને વધે વ્યક્તિ નો વિશ્વાસ તો જીવન
જીવવાનો પથ મળે ,
ટક્યું છે જગ આખું વિશ્વાસ પર ને ' હું
મળે તો આખું જગ મળે ,
ને ના મળે તો બેચેની મળે .
✍️ ને'હું