Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિચાર,
જે જીવનના ખૂબ લાંબા સમય ગાળામાં,
અથવા તો
આખી જિંદગીમાં, અશાંતિ, અસંતોષ, કે
અકળામણ ભરી દે છે,
એ વિચાર એટલે
વગર કંઈ કરે, ચાલાકીથી કે પછી ખોટી રીતે, જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો વિચાર.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112023828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now