તારા હોવાનો પ્રભાવ સૌથી વધુ મારા પર છે.
એમ છતાં તું મને ખૂબ ઓછા સમય માટે મળી છો..
મારાથી વધુ નસીબદાર તારી આસપાસના વ્યક્તિ છે..
જેની નજીક તું રોજ રહ્યા કરે છે..
તારી વાતો
તારો અવાજ અને
તને મળ્યો એ દિવસો
હું ખૂબ મિસ કરું છું...
તું જે કોઈ ને પણ આ દુનિયામાં
પ્રેમ કરતી હો તેનાથી થોડો વધુ
હું તને પ્રેમ કરું છું..
હું હમેશા તારી સાથે છું...
તું ઈંગ્નોર કરે તો પણ
ના કરે તો પણ...
લિખિત તમારા કામના વ્યસ્તતાના
ઢગલા નીચે ભુલાયેલ હું..
Chirag