આપણે માત્ર એક જીવ છીએ, ને સર્વે જીવોનો રખેવાળ શિવ છે.
અને આપણને સૌને પ્રભુનું કહેવું માત્ર એટલું જ છે કે,
જ્યારે તું તારી ચિંતા કરતો હોઈશ,
ત્યારે હું અન્યોની ચિંતા હણતો હોઈશ,
ને જેવી તું અન્યોની ચિંતા કરવાનું શરૂ કરીશ,
એજ ક્ષણથી
હું તારી ચિંતાઓને હણવાનું શરૂ કરીશ.
- Shailesh Joshi