Gujarati Quote in Poem by Maulik Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઈંક લખું હું હૃદયના અંતરમાં,
પછી પાના ફેરવું હું મારી સ્મૃતિમાં,
હૃદયના ધબકારાઓ થકી હું મોકલું સંદેશો એને હું શિરા અને ધમનીમાં,
કારણ ગમે તે હોય પણ હું તો મળતો રહીશ એને Time Travel માં.

Gujarati Poem by Maulik Patel : 112014506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now