Quotes by Maulik Patel in Bitesapp read free

Maulik Patel

Maulik Patel

@maulikpatel214974


"છાનુંમાનું હું કઈંક લખીને આયો,
પછી ખબર પડી કે નોટબુક ના હાંસિયામાં મારો શબ્દ ફરીને આયો,
અનુક્રમણિકા જોતાં હું ગફલત ખાઈને આવ્યો,
અને એ નોટબુક ને હું શાળામાં જ ભૂલી ને આવ્યો."

Read More

"અવરજવર થતાં મને કઈંક સંભળાયું,
પાણિયારા પાસે મારાથી થોડુંક થોભાવાયું,
થોડુંક ડોકાચિયું કરતા મને સમજાયું,
કે મારાથી જ ઘરની ઓસરીમાં ખાબોચિયું ભરાયું."

Read More

નવું જાણીને પણ હું અજાણ છું,
પણ હું મારા શબ્દો માટે એક સાર છું.

"I want to refuse,
But I think about reuse,
Because I have cues".

"બેઠો છું હું શાંત દરિયાકાંઠે,
અને વાતો કરું છું હું મજાથી એની લહેરો સાથે,
જોવું છું હું માછલીઓને એની સખીઓ સાથે,
બસ એમને એમ જ લખતો રહું છું હું આ પંક્તિઓને મારી જાત સાથે.".

Read More

એ માત્ર ઈશારાઓ થી સમજે છે,
અને ફેફસાં મારા ફફડે છે,
ચૂપ એ થઈ જાય છે,
અને દાંત મારા કકડે છે.

સાહિત્યમાં હું એક નવી આશા છું,
પણ હું તો શબ્દોની પરિભાષા છું.

"સફર થી ભલે હું અજાણ છું,
પરંતુ લખવા માટે હું સજાગ છું."

" વાત વાતમાં હું વાતોને વટાવું છું,
પણ હું શબ્દોને થોડીવાર માટે અટકાવું છું."

"શબ્દોથી થી હું ક્યારેક મૂંઝાવું છું,
પણ સાહિત્યમાં હું દરરોજ ઝંપલાવુ છું."