જીવન એક એવી પરીક્ષા છે, જે અંત સુધી ચાલતી રહે છે, અને એમાં સારા કે ખરાબ, નાના કે મોટા, અંગત કે અજાણ, ક્ષણ ભર કે જીવનભર, જેટલા વ્યક્તિઓ આપણી સાથે જોડાય છે, એ તમામ લોકોને જો ઓળખતા, સમજતા, સાંભળતા, અને પછી એમાંથી, જે છોડવા જેવા લાગે એને છોડતા, અને જે સાચવવા જેવા લાગે, એને સાચવતા જો આપણને આવડે, તો એ તમામ સારા કે ખરાબ લોકો આપણું પરિણામ સુધારવામાં મદદરૂપ થઈ શકતા હોય છે.
- Shailesh Joshi