“થાકી ગઈ છું”
લખી લખી ને દિલ ની કહાની હવે થાકી ગઈ છું,
રોઈ ને રાતો માં એકલી હવે થાકી ગઈ છું,
ચાલી ચાલીને એકલી હવે થાકી ગઈ છું,
જાગી ને રાતો ની રાતો હવે થાકી ગઈ છું,
લાગણી વગર ના સબંધ નિભાવી હવે હું થાકી ગઈ છું,
સાચા ખોટા ની લડાઈ માં હવે હું હારી ગઈ છું,
દુનિયા ના તમાશા જોય હવે હું થાકી ગઈ છું,
હવે હું મારી જિંદગી થી પણ થાકી ગઈ છું,
બસ હવે હું બધા થી થાકી ગઈ છું…!!
-Gori…💙🤍