આજે આપણે ક્યાં છીએ, અને શું કરી રહ્યાં છીએ ? એની ઉપરથી નક્કી થાય છે કે,
કાલે આપણે ક્યાં હોઈશું, અને શું કરી રહ્યા હોઈશું ? આપણે
આપણને મળતા સમયનો ઉપયોગ નહીં કરી શકીએ તો પણ આપણને એટલો વાંધો નહીં આવે, પરંતુ જો આપણે આપણને મળતા સમયનો દુરુપયોગ કરતા રહીશું, તો ચોક્કસપણે આપણા જીવનમાં વાંધાઓની હારમાળા સર્જાઈ જશે.
- Shailesh Joshi