કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે ગમે,
અથવા તો ફાવે, એ બહુ સારી વાત છે,
પરંતુ એ બંનેનો સંબંધ, લાંબો સમય સુધી,
અને એ પણ, મજબૂતાઈ સાથે ત્યારે જ જડવાઈ રહે, કે જ્યારે "એ બંને"
એકબીજાનું એકબીજાને
ગમાડવાનું, કે પછી
એકબીજા સાથે ફાવવાનું
જે કારણ જાણતા હોય,
એ કારણ...સાચું હોય.
- Shailesh Joshi