આશું ને વહાવી શું કરીશ ? આશુની જયા કોઈ કદર નથી,
મૌન ને કોઈ સમજતું નથી, શબ્દોમાં વર્ણવી શું કરીશ?
ધાયલ ની ગત ધાયલ જાણે, ધાયલને સમજવાની કોઈને સમજણ નથી.
આખો માં ભરેલી અમી દ્રષ્ટિ, આશું માં વ્હાવી શું કરીશ? અંધાપો આવશે આંખે તારી આશું ની અહીં હેમંત કંઈ કદર નથી..
- Hemant pandya