ડિજિટલ દિલોનો સત્ય
આજના લોકો મોઢે smile રાખે છે,
પણ મનના PC માં ઝેરનાં folders બનાવે છે 💀
બોલે — “Delete કરી દીધું બધું,”
પણ Recycle Bin હંમેશાં ભરેલી રહે છે 💻
લોકો તો filter લગાડી પોતાના ચહેરા સુંદર બતાવી ગયા,
પણ heart તો કાળું જ રહી ગયું 🖤
એમના status ખુશી બતાવે છે,
પણ eyes ખાલીપો છુપાવે છે 👀
Seen રહે છે મેસેજ,
પણ લાગણીઓ unread જ રહી જાય છે 💬
એવો virus વળી ગયો છે એમના દિલમાં,
જેની કોઈ vaccine બનવી શક્ય નથી ⚡️
Generation બદલાતી રહેશે,
પણ એવા માણસ — જેને jealousy virus લાગી ગયો,
એ તો મુક્તપણે life enjoy જ નહીં કરી શકે 💫