આ જીવન શું છ? મિત્રો !!
શરૂઆતમાં તો તમને બધું સરળ લાગે પરંતુ જેમ જેમ બધું આગળ વધતા જઈએ તેમ તેમ એક પછી એક મુશ્કેલીઓ આવે અને એમાં જો નિષ્ફળ થઈએ કે સફળ પણ થઈએ તો લોકોને માટે અવનવી વાર્તાઓનો ઢગલો ઉભો કરવાનું એક માધ્યમ એટલે આ "જીવન"

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Gujarati Blog by Rinal Patel : 112004177
Rinal Patel 1 year ago

ને જીવન એટલે એક લોકકથા નું માધ્યમ

Bhavesh 1 year ago

જીવન એટલે… શ્વાસ લેવો માત્ર નહિ, પણ એ અનુભવવું, શીખવું, પ્રેમ કરવું, ખુશ રહેવું, દુઃખમાંથી ઉભા થવું, સપના જોવું અને તેમને પૂરા કરવા પ્રયત્ન કરવો.

Raa 1 year ago

Jiyare tame loko thi aagal vadho yetale loko dhayan ma rakhe tena pan aagal vadho to manma rakhe yenu name jivan

Rinal Patel 1 year ago

અહીં મેં લોકો માટે આપણે એક કથાજ મૂકીને જઈએ છે એની વાત કરી છે. ભલે જીવનમાં સફળ હોઈએ કે અસફળ લોકોતો વાતોજ કરશે એમ....

man patel 1 year ago

જીવન સરળ છે પણ જીવન માં આપણે કેવું કામ (કર્મ)કરીએ છીએ એના પર જીવન નો આધાર છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now