આ જીવન શું છ? મિત્રો !!
શરૂઆતમાં તો તમને બધું સરળ લાગે પરંતુ જેમ જેમ બધું આગળ વધતા જઈએ તેમ તેમ એક પછી એક મુશ્કેલીઓ આવે અને એમાં જો નિષ્ફળ થઈએ કે સફળ પણ થઈએ તો લોકોને માટે અવનવી વાર્તાઓનો ઢગલો ઉભો કરવાનું એક માધ્યમ એટલે આ "જીવન"
અંતરની દ્રષ્ટિએ.
Rinall.