લે તને ફૂલો ની ફોરમ મોકલું ,
યાદો નું આખું, ઉપવન મોકલું ,
ખામી તો તારી વર્તાય છે અહીં પણ,
તને હું યાદો નું ચમન મોકલું ....
good morning ❣️
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 112004152
Falguni Dost 1 year ago

Good morning 🌹♥️👍🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now